facebook

Satpanth, sanatan dharm chhe

(૯) સતપંથ, સનાતન ધર્મ છે
સતપંથ, સનાતન ધર્મ છે મનુ મહારાજે મનુ સ્મૃતિ મા અધ્યાય ચાર(૪) શ્લોક એક સો શણત્રિસ, એક સો અણત્રીશ (૧૩૭,૧૩૮)સનાતન ધર્મ નુ સ્વરૂપ મા કહ્યુ છે
सत्यं ब्रूयात्प्रियं ब्रूयान्न ब्रुयात्सत्यमप्रियम I
प्रियं च नानृतं ब्रूयादेष धर्म: सनातन: II१३७II
भद्रं भद्रंमिति ब्रुयाभ्दद्रमित्येव वा वदेत I
सुष्कवैरं विवादं च न कुर्यात्केन चित्सहII१३८II
સત્ય વદવુ અને તે ય પ્રિય બોલવૂ ,પણ અપ્રિય લાગે તેવુ સત્ય વદવુ નહીં; તેમ જ પ્રિય એવૂ અસત્ય બોલવૂ નહીં, આ જ સનાતન ધર્મ છે. (૧૩૮) ભદ્ર નહીં હોય તેને પણ ઢીક જ કહવુ અને ભદ્ર હોય તેને તો ભદ્ર જ કહવાય, પણ કોએની સાથે કદી પણ ખાલી વૈર કે વાદવિવાદ કરવા નહીં (૧૩૯) આપડા ઇસ્ટદેવ સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ની (૧૦૦નિયમ ની) સિક્ષા પત્રી મા કહ્યુ
છે "સતે ચાલવૂ રાત ને દિવસ, તેમા સાચું બોલવૂ નિશ્ચે"(૨૯) કોઇ કેની ન કરસો નિંદા , જઇ ગતમાં ને કહો હેજંદા (નમસ્કાર). (૩) મીઠે વચને બોલો વીરા, તમ મુખે તો જલ્કે હિરા (૧૩) સાચો જુઠો નવ કરસો વાદ, જુઓ જુગ્ટાનો ન કરસો સ્વાદ. (૬૫)
મનુ સ્મૃતિ ના શ્લોક ૧૩૮ મા સનાતન ધર્મ ના સ્વરૂપ મા સત્ય વદવુ અને પ્રિય બોલવા નુ કહયુ છે અને સદગોર ની સિક્ષા પત્રી મા પણ સતે ચાલવૂ અને કોઇ ની નિંદા ના કરવા નુ કહ્યુ છે .

No comments:

Post a Comment